નેવિગેશન મેનૂ માંથી, સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
તમારા એકાઉન્ટ પર હળવેથી ઠપકારો.
તમારો સાંકેતિક શબ્દ બદલો પર હળવેથી ઠપકારો.
તમારો વર્તમાન સાંકેતિક શબ્દ દાખલ કરો.
તમારો નવો સાંકેતિક શબ્દ દાખલ કરો.
સાંકેતિક શબ્દની પુષ્ટિ કરવા માટે તમારો નવો સાંકેતિક શબ્દ ફરીથી દાખલ કરો.
તમારા ફેરફારોને સાચવવા માટે થઈ ગયું પર હળવેથી ઠપકારો.
નોંધ: જો તમે લોગ ઈન કરી શકો છો પરંતુ તમારો સાંકેતિક શબ્દ યાદ ના રાખી શકતા હોવ તો, તમે સાંકેતિક શબ્દ સેટિંગ્સ પૃષ્ઠ પરથી પોતાને સાંકેતિક શબ્દ રીસેટ ઈમેલ મોકલી શકો છો. આ ઉપરાંત, તમે તમારો સાંકેતિક શબ્દ બદલવા માટે ઉપયોગમાં લો છો તે સિવાય તમારા બધા સક્રિય Twitter સત્રોમાંથી લોગ આઉટ થઈ જશો.