નેવિગેશન મેનૂના આયકનને હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
એકાઉન્ટ પર હળવેથી ઠપકારો.
ઈમેલ પર હળવેથી ઠપકારો.
તમારું ઈમેલ સરનામું નાંખો અને થઈ ગયું પર હળવેથી ઠપકારો.
નોંધ: X એકાઉન્ટ સાથે એક સમયે ફક્ત એક જ ઈમેલ સરનામાને જોડી શકાશે.