કેવી રીતે X પર એકાઉન્ટ્સનું જોડાણ અટકાવવું

જોડાણ અટકાવવું એ એવી સુવિધા છે જે કોઈપણ એકાઉન્ટને અનુસરવાનું બંધ કર્યા વગર અથવા તેમને અવરોધિત કર્યા વગર તમારી સમય અવધિ પરથી તે એકાઉન્ટની ટ્વીટ્સ દૂર કરવા માટે તમને મંજૂરી આપે છે. જોડાણ અટકાવેલ એકાઉન્ટ્સને ખબર નહીં પડે કે તમે તેમનું જોડાણ અટકાવ્યું છે અને તમે કોઈપણ સમયે તેમનો નિષેધ દૂર કરી શકો છો. તમે જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સની યાદીનો પ્રવેશ મેળવવા માટે, twitter.com પર તમારા જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સ સેટિંગ્સની મુલાકાત લો અથવા iOS કે એન્ડ્રોઈડ માટે X પર એપ્લિકેશન સેટિંગ્સમાં જાઓ.

સૂચનાઓનું જોડાણ અટકાવવા વિશે વધુ જાણવા માટે, અમારા X પર જોડાણ અટકાવવાના અદ્યતન વિકલ્પો વિશે વધુ વાંચો.
 
જોડાણ અટકાવવા વિશે જાણવા જેવી કેટલીક મહત્વની બાબતો:

  • જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સ તમને અનુસરી શકે છે અને જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સને તમે અનુસરી શકો છો. એકાઉન્ટનું જોડાણ અટકાવવાથી તમારા દ્વારા તેમને અનુસરવાનું બંધ થશે નહીં.
  • એકાઉન્ટનું જોડાણ અટકાવવાથી તમને સીધા સંદેશ મોકલવાની તે એકાઉન્ટની ક્ષમતાને અસર પડશે નહીં.
  • કોઈપણ જોડાણ અટકાવેલા એકાઉન્ટ તરફથી તમને હવેથી કોઈ પૂશ અથવા એસએમએસ સૂચનાઓ મળશે નહીં.
     
તમે અનુસરો તેવા જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સ માટે:

  • જોડાણ અટકાવેલા એકાઉન્ટ દ્વારા પ્રત્યુતરો અને ઉલ્લેખો હજી પણ તમારા સૂચનાઓ ટેબમાં જોવા મળશે.
  • જોડાણ અટકાવેલા એકાઉન્ટની ટ્વીટ્સ – એકાઉન્ટનું જોડાણ અટકાવ્યું તે પહેલા પોસ્ટ કરેલ – તમારી હોમ સમય અવધિ પરથી દૂર કરવામાં આવશે.
  • તમે જ્યારે વાર્તાલાપમાં ક્લિક કરો ત્યારે, જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સના પ્રત્યુતરો દેખાશે.
     
તમે અનુસરતા નથી તેવા જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સ માટે:

  • પ્રત્યુતરો અને ઉલ્લેખો તમારા સૂચનાઓ ટેબમાં જોવા મળશે નહીં.
  • જો તમે અનુસરતા ના હોવ તેવા એકાઉન્ટનું તમે જોડાણ અટકાવો અને તેઓ જે વાર્તાલાપ શરૂ કરે તેમાં તમારો ઉલ્લેખ કરેલો હોય, તો તમે જેને અનુસરો છો તેઓ જે વાર્તાલાપમાં તમારો ઉલ્લેખ કરેલો છે તેને પ્રત્યુતર આપે ત્યારે તમને સૂચનાઓ પ્રાપ્ત થશે. જો તમે તમારા બધા જ ઉલ્લેખો જોવા માંગતા હોવ, તો તમે તમારું વપરાશકારનું નામ શોધીને જોઈ શકો છો. 
  • તમે જ્યારે વાર્તાલાપમાં ક્લિક કરો અથવા હળવેથી ઠપકારો ત્યારે, જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સના પ્રત્યુતરો દેખાશે નહીં.
  • જો તમે જોડાણ અટકાવ્યું ના હોય તેવું એકાઉન્ટ તમે જોડાણ અટકાવ્યું હોય તેવા એકાઉન્ટની ટિપ્પણી સાથે પુનટ્વીટ કરે, તો ટ્વીટ આ ટ્વીટ અનુપલબ્ધ છે સંદેશ સાથે છુપાવી દેવાશે.
     
કેવી રીતે એકાઉન્ટનું જોડાણ અટકાવવું
ટ્વીટ પરથી જોડાણ અટકાવવું:
પગલું 1

તમે અવરોધન અટકાવા માંગો છો તે એકાઉન્ટમાંથી ટ્વીટની ટોચે આવેલા વધુ આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 2

જોડાણ અટકાવો પર હળવેથી ઠપકારો.

પ્રોફાઈલ પરથી જોડાણ અટકાવવું:
પગલું 1

તમે જોડાણ અટકાવવા માંગો છો તે એકાઉન્ટના પ્રોફાઈલ પૃષ્ઠની મુલાકાત લો.

પગલું 2

 વધુ આયકન  પર હળવેથી ઠપકારો

પગલું 3

ટ્વીટ પરથી, વધુ આયકન પર ક્લિક કરો 

પગલું 2

જોડાણ અટકાવો પર ક્લિક કરો.

પ્રોફાઈલ પરથી જોડાણ અટકાવવું:
પગલું 1

તમે જોડાણ અટકાવવા માંગો છો તે વ્યક્તિના પ્રોફાઈલ પૃષ્ઠ પર જાઓ.

પગલું 2

વધુ આયકન પર ક્લિક કરો 

પગલું 3

યાદીબદ્ધ વિકલ્પોમાંથી જોડાણ અટકાવો પસંદ કરો.

એકવાર તમે વેબ પર એકાઉન્ટનું જોડાણ અટકાવી દો, પછી તમને પુષ્ટિકરણ બેનર જોવા મળશે. જો તમે ભૂલ કરી હોય, તો તમે એકાઉન્ટ નિષેધ દૂર કરવા માટે પૂર્વવત કરો ક્લિક કરી શકો છો.

કેવી રીતે એકાઉન્ટનું નિષેધ દૂર કરવું
  1. X પર જોડાણ અટકાવેલા એકાઉન્ટની પ્રોફાઈલની મુલાકાત લો.
  2. નિષેધ દૂર કરવા, X.com પર, વધુ આયકન  પર ક્લિક કરો iOS અથવા એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશન પર, તેમના પ્રોફાઈલના ટોચ પર નિષેધ દૂર કરો  આયકન પર હળવેથી ઠપકારો.

તમારા જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સની યાદી જોવા અને મેનેજ કરવા માટે
 
તમે તમારા જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સની સંપૂર્ણ યાદી X.com પર તમારી જોડાણ અટકાવેલ એકાઉન્ટ સેટિંગ્સમાં જોઈને અથવા iOS કે એન્ડ્રોઈડ માટે Xમાં તમારી એપ્લિકેશન સેટિંગ્સની મુલાકાત લઈને જોઈ શકો છો.

iOS માટે X એપ્લિકેશનમાં:

  1. તમારા નેવિગેશન મેનૂના આયકનને હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
  2. ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3. સલામતીમાં, જોડાણ અટકાવેલ પર હળવેથી ઠપકારો. 
  4. જોડાણ અટકાવેલા એકાઉન્ટ્સ પર હળવેથી ઠપકારો.
  5. તમે જોડાણ અટકાવો આયકન  પર હળવેથી ઠપકારીને એકાઉન્ટ્સનું નિષેધ દૂર કરી શકો છો.
  6. એકાઉન્ટ અવરોધિત કરવા અથવા તેની જાણ કરવા, પ્રોફાઈલ છબી પર હળવેથી ઠપકારો. તમને એકાઉન્ટની પ્રોફાઈલ પર નિર્દેશિત કરાશે. અહીંથી, વધુ આઈકોન પર હળવેથી ઠપકારો અને મેનૂમાંથી અવરોધિત કરો અથવા જાણ કરો પસંદ કરો.
     
એન્ડ્રોઈડ માટે X એપ્લિકેશનમાં:

  1. તમારા નેવિગેશન મેનૂના આયકનને હળવેથી ઠપકારો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર હળવેથી ઠપકારો.
  2.  ગોપનીયતા અને સલામતી પર હળવેથી ઠપકારો.
  3.  સલામતી હેઠળ, જોડાણ અટકાવેલ એકાઉન્ટ્સ પર હળવેથી ઠપકારો. 
  4. તમે જોડાણ અટકાવો આયકન  પર હળવેથી ઠપકારીને એકાઉન્ટ્સનું નિષેધ દૂર કરી શકો છો.
  5. એકાઉન્ટ અવરોધિત કરવા અથવા તેની જાણ કરવા, પ્રોફાઈલ છબી પર હળવેથી ઠપકારો. તમને એકાઉન્ટની પ્રોફાઈલ પર નિર્દેશિત કરાશે. અહીંથી, વધુ આયકન  પર હળવેથી ઠપકારો અને મેનૂમાંથી અવરોધિત કરો અથવા જાણ કરો પસંદ કરો.
     
X.com દ્વારા:

  1. સાઇડ નેવિગેશન મેનૂમાંથી, વધુ પર ક્લિક કરો, પછી સેટિંગ્સ અને ગોપનીયતા પર ક્લિક કરો.
  2. ગોપનીયતા અને સલામતિ ટેબ પર ક્લિક કરો, પછી જોડાણ અટકાવો અને અવરોધિત કરો પર ક્લિક કરો.
  3. જોડાણ અટકાવેલ એકાઉન્ટ્સ પર ક્લિક કરો.
  4. તમે જોડાણ અટકાવો બટન  પર ક્લિક કરીને એકાઉન્ટ્સનું નિષેધ દૂર કરી શકો છો.
  5. એકાઉન્ટ અવરોધિત કરવા અથવા તેની જાણ કરવા, પ્રોફાઈલ છબી પર હળવેથી ઠપકારો. તમને એકાઉન્ટની પ્રોફાઈલ પર નિર્દેશિત કરાશે. અહીંથી, વધુ આયકન પર ક્લિક કરો અને મેનૂમાંથી અવરોધિત કરો અથવા જાણ કરો પસંદ કરો.

એકાઉન્ટ્સ અનુસરવાના બંધ કરવા, અવરોધિત કરવા અને તેની જાણ કરવી
 
તમે એકાઉન્ટ્સનું જોડાણ અટકાવવા ઉપરાંત, તેને અનુસરવાનું બંધ કરી શકો છો, અવરોધિત કરી શકો છો, ઉલ્લંઘનો બદલ એકાઉન્ટ્સની જાણ કરી શકો છો અથવા ઉલ્લંઘનો બદલ બિનજરૂરી તરીકે એકાઉન્ટ્સની જાણ કરી શકો છો

આ લેખને શેર કરો