નેવિગેશન મેનૂ ના આયકનને હળવેથી ઠપકારો
વધુઆયકન પર હળવેથી ઠપકારો
અહીંથી તમે નવું એકાઉન્ટ બનાવી અથવા હાજર એકાઉન્ટ ઉમેરી શકો છો.
એકવાર તમે તમારા વધારાના એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ને ઉમેરી દીધા, પછી તમે તમારા ઉપયોગ કરવા માંગતા હોય તેવા એકાઉન્ટના પ્રોફાઈલ આયકન પર હળવેથી ઠપકારો, પછી આયકનની બાજુમાં આવેલા વધારાના નાના પ્રોફાઈલ આયકન (આયકન્સ) પર હળવેથી ઠપકારીને એકાઉન્ટ્સમાં પ્રવેશ કરી શકો છો. પાછા જવા માટે નેવિગેશન મેનૂને ફરીથી હળવેથી ઠપકારો.