કેવી રીતે ટ્વીટ કરવી

ટ્વીટમાં ફોટા, GIF, વિડિયો, લિંક્સ અને ટેક્સ્ટ સામેલ હોઈ શકે છે.

કેવી રીતે કોઈને ટ્વીટ કરવું તેના પર માહિતી શોધો છો? X પર પ્રત્યુતરો અને ઉલ્લેખો પોસ્ટ કરવાની રીત વિશેનો અમારો લેખ જુઓ.

કેવી રીતે ટ્વીટ કરવી
પગલું 1

ટ્વીટ કમ્પોઝ કરો આઇકન  પસંદ કરો

પગલું 2

તમે તમારી ટ્વીટમાં વધુમાં વધુ 4 પ્રકારના ફોટા, એક GIF અથવા એક વિડિયો  (અને વધુમાં વધુ કુલ 4 મિડિયા આઇટમ, દા.ત. 2 ફોટા, 1 GIF અને 1 વિડિયો) સામેલ કરી શકો છો. 

પગલું 3

તમારો (280 અક્ષરો સુધીનો) સંદેશ દાખલ કરો અને ટ્વીટ કરો પસંદ કરો.

પગલું 1

ટ્વીટ કમ્પોઝ કરો આઇકન  પસંદ કરો

પગલું 2

તમે તમારી ટ્વીટમાં વધુમાં વધુ 4 પ્રકારના ફોટા, એક GIF અથવા એક વિડિયો (અને વધુમાં વધુ કુલ 4 મિડિયા આઇટમ, દા.ત. 2 ફોટા, 1 GIF અને 1 વિડિયો) સામેલ કરી શકો છો. 

પગલું 3

તમારો (280 અક્ષરો સુધીનો) સંદેશ દાખલ કરો અને પછી ટ્વીટ કરો પર ટૅપ કરો.

પગલું 4

તમારા ડિવાઇસના સ્ટેટસ બારમાં એક સૂચના દેખાશે અને એકવાર ટ્વીટ સફળતાપૂર્વક મોકલી દીધા પછી તે જતી રહેશે.

પગલું 1

તમારી હોમ સમયરેખાની ટોચે કમ્પોઝ બૉક્સ માં તમારી (280 અક્ષરો સુધીની) ટ્વીટ ટાઇપ કરો અથવા નૅવિગેશન બારમાં ટ્વીટ બટન પસંદ કરો.

પગલું 2

તમે તમારી ટ્વીટમાં વધુમાં વધુ 4 ફોટા, એક GIF અથવા વિડિયો સામેલ કરી શકો છો. 

પગલું 3

તમારી પ્રોફાઇલ પર ટ્વીટ પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો બટન પસંદ કરો.

તમારા ટ્વીટની રૂપરેખાને સાચવવા, કમ્પોઝ બૉક્સના ટોચ પર ડાબા ખૂણા પર X આઇકન પસંદ કરો, પછી સાચવો પસંદ કરો. તમારા ટ્વીટને આગળની તારીખ/સમયે મોકલવાને શેડ્યૂલ કરવા માટે, કમ્પોઝ બૉક્સના તળિયે કૅલેન્ડર આઇકન પસંદ કરો અને તમારા શેડ્યૂલની પસંદગી કરો, પછી પુષ્ટિ કરો પર ક્લિક કરો. તમારી રૂપરેખાઓ અને શેડ્યૂલ કરેલા ટ્વીટ્સને ઍક્સેસ કરવા માટે, ટ્વીટ કમ્પોઝ બૉક્સમાંથી ન મોકલેલી ટ્વીટ્સ પસંદ કરો.

વધુ લાંબું ટ્વીટ બનાવવાની રીત
વધુ લાંબાં ટ્વીટ એ Twitter Blueની સુવિધા છે જે સામાન્ય ટ્વીટની જેમ જ રચી શકાય છે
પગલું 1

ટ્વીટ કમ્પોઝ કરો આઇકન  પસંદ કરો

પગલું 2

તમે તમારી ટ્વીટમાં ફોટા, એક GIF અથવા એક વિડિયો (અને વધુમાં વધુ કુલ 4 મિડિયા આઇટમ, દા.ત. 2 ફોટા, 1 GIF અને 1 વિડિયો) સામેલ કરી શકો છો.

પગલું 3

તમારો સંદેશ કમ્પોઝ કરો. જ્યારે તમે 280 અક્ષરો સુધી પહોંચી જાઓ, ત્યારે અક્ષરોની ગણતરી વર્તુળ આઇકનની પરિમિતિની આજુબાજુની તમારી પ્રગતિ નોંધવા પરથી બદલાઈને તેને ભરવા પર થશે

પગલું 4

એકવાર તમે (4,000 અક્ષરો સુધી) લખવાનું પૂરું કરી લો, પછી ટ્વીટ કરો પસંદ કરો

તમે Twitter Blue વિશે અહીં વધુ જાણી શકો છો.

પગલું 5

તમારા ડિવાઇસના સ્ટેટસ બારમાં એક સૂચના દેખાશે અને એકવાર ટ્વીટ સફળતાપૂર્વક મોકલી દીધા પછી તે જતી રહેશે.

તમે Twitter Blue વિશે અહીં વધુ જાણી શકો છો.

વધુ લાંબાં ટ્વીટ એ Twitter Blueની સુવિધા છે જે સામાન્ય ટ્વીટની જેમ જ રચી શકાય છે
પગલું 1

તમારી હોમ સમયરેખાની ટોચે કમ્પોઝ બૉક્સમાં તમારું (4,000 અક્ષરો સુધીનું) ટ્વીટ ટાઇપ કરો અથવા નૅવિગેશન બારમાં ટ્વીટ બટન પસંદ કરો.

પગલું 2

જ્યારે તમે 280 અક્ષરો સુધી પહોંચી જાઓ, ત્યારે અક્ષરોની ગણતરી વર્તુળ આઇકનની પરિમિતિની આજુબાજુની તમારી પ્રગતિ નોંધવા પરથી બદલાઈને તેને ભરવા પર થશે

પગલું 3

તમે તમારા ટ્વીટમાં વધુમાં વધુ 4 ફોટા, એક GIF અથવા વિડિયો સામેલ કરી શકો છો.

પગલું 4

તમારી પ્રોફાઇલ પર ટ્વીટ પોસ્ટ કરવા માટે ટ્વીટ કરો બટન પસંદ કરો

તમે Twitter Blue વિશે અહીં વધુ જાણી શકો છો.

ટ્વીટ સ્રોત લેબલ્સ

ટ્વીટ સ્રોત લેબલ્સ તમને કેવી રીતે ટ્વીટ પોસ્ટ થઈ તે બહેતર રીતે સમજવામાં મદદ કરે છે. આ વધારાની માહિતી ટ્વીટ અને તેના લેખક વિશેનો સંદર્ભ આપે છે. જો તમે સ્રોતને ઓળખતા ન હો, તો તમે સામગ્રી પર કેટલો વિશ્વાસ કરો છો તે નિર્ધારિત કરવા માટે તમે વધુ જાણવાની ઈચ્છા રાખી શકો છો.

  1. ટ્વીટની વિગતોના પૃષ્ઠ પર જવા માટે ટ્વીટ પર ક્લિક કરો.
  2. ટ્વીટના નીચેના ભાગે, તમને એકાઉન્ટની ટ્વીટના સ્રોત માટે લેબલ દેખાશે. ઉદાહરણ તરીકે, iPhone માટે X, એન્ડ્રોઇડ માટે X અથવા વેબ માટે X.
  3. વિજ્ઞાપકો માટે X લેબલ ધરાવતા ટ્વીટ્સ સૂચવે છે કે તે X જાહેરાતો કમ્પોઝર દ્વારા બનાવવામાં આવ્યા છે અને તે સશુલ્ક સામગ્રી છે કે નહીં તે સૂચવતા નથી. સશુલ્ક સામગ્રી તમામ જાહેરાતની ફૉર્મેટ્સમાં પ્રચાર કરાયેલા બૅજ ધરાવે છે.
  4. કેટલાક કિસ્સામાં તમે ત્રીજા-પક્ષના ક્લાયન્ટ નામ જોઈ શકો છો, જે સૂચવે છે કે ટ્વીટ બિન-X એપ્લિકેશનથી આવી છે. લેખકો કેટલીક વખત તેમની ટ્વીટ્સને મેનેજ કરવા, માર્કેટિંગ ઝુંબેશોને મેનેજ કરવા, જાહેરાત પ્રદર્શનને માપવા, ગ્રાહક સહાય પ્રદાન કરવા અને જાહેરાત કરવા માટેના કેટલાક સમૂહોને લક્ષિત કરવા માટે ત્રીજા-પક્ષ ક્લાયન્ટ એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે. ત્રીજા-પક્ષ ક્લાયન્ટ્સ લેખકો દ્વારા ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર ટૂલ્સ છે અને તેથી તેઓ ટ્વીટ સામગ્રીના મંતવ્યો સાથે સંકળાયેલા નથી, અથવા તેઓ તેમના મંતવ્યો પ્રતિબિંબિત કરતા નથી. ટ્વીટ્સ અને ઝુંબેશો સીધા જ માણસો દ્વારા બનાવવામાં આવી શકે છે અથવા કેટલાક સંજોગોમાં, એપ્લિકેશન દ્વારા સ્વયંચાલિત કરી શકાય છે. સામાન્ય ત્રીજા-પક્ષના સ્રોતોની યાદી માટે અમારા ભાગીદાર પૃષ્ઠની મુલાકાત લો.

ટ્વીટ્સ કાઢી નાખવી

કીબોર્ડ શૉર્ટકર્ટ્સ 

twitter.com પર ઉપયોગમાં લેવા માટે કીબોર્ડના શૉર્ટકટ્સની યાદી નીચે આપેલી છે.
 
ક્રિયાઓ

  • n  =  નવું ટ્વીટ
  • l  =  લાઇક
  • r  =  પ્રત્યુત્તર
  • t  =  પુનઃટ્વીટ કરો
  • m  =  સીધો સંદેશ
  • u  =  એકાઉન્ટનું જોડાણ અટકાવો
  • b  =  એકાઉન્ટને અવરોધો
  • enter  =  ટ્વીટની વિગતો ખોલો
  • o   =  ફોટાનું વિસ્તરણ કરો
  • /  =  શોધો
  • cmd-enter | ctrl-enter  =  ટ્વીટ મોકલો
     
નૅવિગેશન કરો

  • ?  =  સંપૂર્ણ કીબોર્ડ મેનૂ
  • j  =  આગલું ટ્વીટ
  • k  =  પાછલું ટ્વીટ
  • space  =  પૃષ્ઠ નીચે તરફ
  • .  =  નવાં ટ્વીટ લોડ કરો
     
સમયરેખાઓ
 
  • g અને h  =  હોમ સમયરેખા
  • g અને o  =  મોમેન્ટ્સ
  • g અને n  =  સૂચનાઓ ટૅબ
  • g અને r  =  ઉલ્લેખો
  • g અને p  =  પ્રોફાઇલ 
  • g અને l  =  લાઇક્સ ટૅબ
  • g અને i  =  યાદીઓ ટૅબ
  • g અને m  =  સીધા સંદેશા
  • g અને s  =  સેટિંગ્સ અને ગોપનીયતા
  • g અને u  =  કોઈના પ્રોફાઇલ પર જાઓ

આ લેખને શેર કરો