તમારી હોમ સમય અવધિ પર રહેલી ટ્વીટ પરથી અથવા ટ્વીટની વિગતમાંથી શેર કરો આયકન પર હળવેથી ઠપકારો.
નોંધ: કોઈ સુરક્ષિત ટ્વીટ સીધા સંદેશ મારફતે શેર કરી શકાતી નથી.
તમે જે એકાઉન્ટ્સ સાથે વારંવાર સંદેશાની આપ-લે કરો છો તેની ઝડપી-શેર યાદીમાંથી પ્રાપ્તકર્તા પસંદ કરો. અથવા તમે જેમને સંદેશ મોકલવા માંગો છો તે એકાઉન્ટ(એકાઉન્ટ્સ)ના નામ ટાઈપ કરવા માટે લોકો અને સમૂહોને શોધો વિકલ્પ પર હળવેથી ઠપકારો.
તમારી પાસે તમારા સંદેશમાં ટિપ્પણી ઉમેરવાનો વિકલ્પ છે.
મોકલો પર હળવેથી ઠપકારો.