તમને જેનું URL જોઈતું હોય તે ટ્વીટ પર નેવિગેટ કરો.
શેર કરો આયકન પર હળવેથી ઠપકારો
આના મારફતે ટ્વીટ શેર કરો પર હળવેથી ઠપકારો.
ટ્વીટની લિંક કૉપિ કરો પસંદ કરો. URL હવે તમારા ક્લિપબોર્ડમાં કૉપિ થઈ ગયું હોવું જોઈએ.
દરેક ટ્વીટ, મોમેન્ટ, યાદી, સ્પેસ અને કોમ્યુનિટીનું પોતાનું URL હોય છે જેને તમે મિત્રો સાથે શેર કરી શકો છો. જો તમારે ક્યારેય નકલી માલસામાનની જાણ કરવાની જરૂર પડે તો તે માટે દરેક X શોપની ઉત્પાદન કી હોય છે. વધુમાં, દરેક ઉત્પાદનનું એક ચોક્કસ ID હોય છે.
તમને જેનું URL જોઈતું હોય તે ટ્વીટ પર નેવિગેટ કરો.
શેર કરો આયકન પર હળવેથી ઠપકારો
આના મારફતે ટ્વીટ શેર કરો પર હળવેથી ઠપકારો.
ટ્વીટની લિંક કૉપિ કરો પસંદ કરો. URL હવે તમારા ક્લિપબોર્ડમાં કૉપિ થઈ ગયું હોવું જોઈએ.
તમને જેનું URL જોઈતું હોય તે ટ્વીટ પર નેવિગેટ કરો.
શેર કરો આયકન પર હળવેથી ઠપકારો.
ટ્વીટની લિંક કૉપિ કરો પસંદ કરો. URL હવે તમારા ક્લિપબોર્ડમાં કૉપિ થઈ ગયું હોવું જોઈએ.
તમને જેનું URL જોઈતું હોય તે ટ્વીટ પર નેવિગેટ કરો.
ટ્વીટમાં રહેલા આયકન પર ક્લિક કરો.
પૉપ-અપ મેનૂમાંથી, ટ્વીટની લિંક કૉપિ કરો પસંદ કરો. URL હવે તમારા ક્લિપબોર્ડમાં કૉપિ થઈ ગયું હોવું જોઈએ.
તમે જ્યારે પણ ટ્વીટની કાયમી લિંક જુઓ, ત્યારે તમે આ જોઈ શકો છો:
iOS પર શેર કરો આયકન પર હળવેથી ઠપકારો, પછી ટ્વીટ કમ્પોઝ વ્યૂમાં URL જોવા માટે આ મોમેન્ટને ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો. આ પૉપ-અપ મેનૂમાંથી URL લિંક કૉપિ કરવાનો વિકલ્પ પણ તમારી પાસે રહેલો છે.
શેર કરો આયકન પર હળવેથી ઠપકારો, પછી ટ્વીટ કમ્પોઝ વ્યૂમાં URL જોવા માટે આ મોમેન્ટને ટ્વીટ કરો પર હળવેથી ઠપકારો. આ પૉપ-અપ મેનૂમાંથી URL લિંક કૉપિ કરવાનો વિકલ્પ પણ તમારી પાસે રહેલો છે.
મોમેન્ટ પર ક્લિક કરો અને તમારા વેબ બ્રાઉઝરના સરનામા બારમાં તેનું URL શોધો.
તમને જેનું URL જોઈતું હોય તે યાદી પર નેવિગેટ કરો.
યાદીની ટોચ પર આવેલા શેર કરો આયકન પર ક્લિક કરો.
'શેર કરો' આયકન પર હળવેથી ઠપકારો, પછી 'લિંક કૉપિ કરો' પર હળવેથી ઠપકારો. URL હવે તમારા ક્લિપબોર્ડમાં કૉપિ થઈ ગયું હોવું જોઈએ.
'શેર કરો' આયકન પર હળવેથી ઠપકારો, પછી 'લિંક કૉપિ કરો' પર હળવેથી ઠપકારો. URL હવે તમારા ક્લિપબોર્ડમાં કૉપિ થઈ ગયું હોવું જોઈએ.
તમને જેનું URL જોઈતું હોય તે કોમ્યુનિટી પર નેવિગેટ કરો.
જોડાયા/જોડાઓ બટનની બાજુમાં સ્થિત આયકન પર હળવેથી ઠપકારો.
લિંક કૉપિ કરો પસંદ કરો.
નોંધ: હાલમાં કોમ્યુનિટીનું URL શોધવાની સુવિધા માત્ર વેબ અને iOS પર જ ઉપલબ્ધ છે.
તમને જેનું URL જોઈતું હોય તે કોમ્યુનિટી પર નેવિગેટ કરો.
બ્રાઉઝર વિન્ડોમાંથી URL કૉપિ કરો.
નોંધ: હાલમાં કોમ્યુનિટીનું URL શોધવાની સુવિધા માત્ર વેબ અને iOS પર જ ઉપલબ્ધ છે.
જો તમારે X શોપિંગમાં બૌદ્ધિક સંપદાના હકો સંબંધી સમસ્યાઓની જાણ કરવાની જરૂર પડે, તો તમને એક ચોક્કસ ઉત્પાદનના IDની જરૂર પડી શકે છે જે ઉત્પાદન કી તરીકે પણ ઓળખાય છે. નીચે આપેલાં પગલાંનો ઉપયોગ કરીને તેને શોધો:
ઉત્પાદન પર નેવિગેટ કરો.
ઉત્પાદનની ટોચમાં જમણી બાજુના ખૂણામાં આવેલા, જાણ કરો પર ક્લિક કરો. જો આ વિકલ્પ ટોચમાં જમણી બાજુના ખૂણામાં ન દેખાય, તો ઉત્પાદનને થોડી વાર સુધી દબાવી રાખીને જુઓ.
બૌદ્ધિક સંપદાનું ઉલ્લંઘન પસંદ કરો.
Did someone say … cookies?
X and its partners use cookies to provide you with a better, safer and
faster service and to support our business. Some cookies are necessary to use
our services, improve our services, and make sure they work properly.
Show more about your choices.