કેવી રીતે લોકોને X પર અનુસરવા

ટ્વીટથી અનુસરો
પગલું 1

તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટની ટ્વીટ પર નેવિગેટ કરો.

પગલું 2

ટ્વીટની ટોચ પર આવેલા  આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 3

પસંદગી મેનૂમાંથી અનુસરો પર હળવેથી ઠપકારો.

પગલું 1

તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટની ટ્વીટ પર નેવિગેટ કરો.

પગલું 2

ટ્વીટની ટોચ પર આવેલા  આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 3

પસંદગી મેનૂમાંથી અનુસરો પર હળવેથી ઠપકારો.

પગલું 1

તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટની ટ્વીટ શોધો. 

પગલું 2

તેમના નામની ઉપર તમારું માઉસ ફેરવો.

પગલું 3

અનુસરો બટન પર ક્લિક કરો. 

અથવા
પગલું 1

તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટની ટ્વીટ પર નેવિગેટ કરો.

પગલું 2

ટ્વીટની ટોચ પર આવેલા આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 3

પસંદગી મેનૂમાંથી અનુસરો પર હળવેથી ઠપકારો.

એકાઉન્ટના પ્રોફાઈલ પૃષ્ઠથી અનુસરો
પગલું 1

તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટના પ્રોફાઈલ પૃષ્ઠ પર જાઓ.

પગલું 2

અનુસરો આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 1

તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટના પ્રોફાઈલ પૃષ્ઠ પર જાઓ.

પગલું 2

અનુસરો આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 1

તમે અનુસરવા માંગો છો તે એકાઉન્ટના પ્રોફાઈલ પૃષ્ઠ પર જાઓ.

પગલું 2

અનુસરો બટન પર ક્લિક કરો. 

નોંધ: સુરક્ષિત ટ્વીટ્સ ધરાવતા એકાઉન્ટ્સે તમે તેમની ટ્વીટ્સ જોઈ શકશો તે પહેલાં અનુસરવાની તમારી વિનંતીને મંજૂરી આપવી પડશે.

QR કોડથી અનુસરો
પગલું 1

ટોચના મેનૂમાં, તમારી પ્રોફાઈલના આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 2

નીચે જમણી તરફના ખૂણામાં QR કોડ આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 3

QR સ્કૅનર આયકન  પર હળવેથી ઠપકારો.

એકવાર તમે સફળતાપૂર્વક QR કોડ સ્કૅન કરી દો, તે પછી એકાઉન્ટના પ્રોફાઈલ પૉપ-અપમાંથી અનુસરો આયકન પર હળવેથી ઠપકારો.

પગલું 1

ટોચના મેનૂમાં, તમને કાં તો નેવિગેશન મેનૂનું આયકન  અથવા તમારી પ્રોફાઈલનું આયકન દેખાશે. તમારી પાસે જે પણ આયકન હોય તેના પર હળવેથી ઠપકારો.

પગલું 2

QR કોડ પર હળવેથી ઠપકારો.

પગલું 3

QR સ્કૅનર પર હળવેથી ઠપકારો.

એકવાર તમે સફળતાપૂર્વક QR કોડ સ્કૅન કરી દો, તે પછી એકાઉન્ટના પ્રોફાઈલ પૉપ-અપમાંથી અનુસરો આયકન પર હળવેથી ઠપકારો.

આ લેખને શેર કરો